Sunday, September 7, 2008

સ્વાગતમ..


મિત્રો, સ્વ્પન સ્રુષ્ટી એ મારો પ્રથમ બ્લોગ છે . જે સંપુર્ણ રીતે ગુજરાતી કાવ્ય અને ગઝલો ને સમર્પીત છે. તો હું ગુજરાતી સાહિત્ય પ્રેમી મિત્રો ને મારા આ બ્લોગ પર પધારવા નું ભાવભીનું નિમંત્રણ પાઠવું છું કે તેઓ અહિં આવે અને પોતાની અમુલ્ય રચનાઓ દ્રારા આ બ્લોગ અને ગુજરાતી સાહિત્ય ને તેમનું મહ્ત્વ નું યોગદાન આપે. મિત્રો અહિં તમારી સ્વરચીત રચના સીવાય અન્ય કવિ ની રચના પણ મુકી શકો છો પણ તેમની રચના સાથે કવિ નું નામ જરૂર થી લખવું.



આશા રાખીશ આ નાનક્ડી શરૂઆત ગુજરાતી સાહિત્ય ની દુનિયામાં દરેક સાહિત્ય પ્રેમી માટે ચહીતું સ્થળ બની રહેશે.


લી.

ધવલ ઠક્કર

2 comments:

Khyati Devang Shah said...

Hi,
So you now in this nice blog World!!!
Cool... and welcome....Dear Friend

Pravin said...

But how 2 put poems in it??????it has no option to add blog